મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તાલુકા કાનુની સેવા સમિતિઓ દ્વારા ૨૫ કાનુની જાગૃતિ કાર્યક્ર્મ યોજાયા


SHARE













મોરબી જિલ્લામાં તાલુકા કાનુની સેવા સમિતિઓ દ્વારા ૨૫ કાનુની જાગૃતિ કાર્યક્ર્મ યોજાયા

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ તરફથી મળેલ સુચના મુજબ મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૭/૯ ના રોજ મોરબી જીલ્લાના ૫ તાલુકામાં તાલુકા કાનુની સેવા સમિતિઓ મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા મીયાણા દ્વારા દરેક તાલુકામાં ૫ ગામ લેખે કુલ ૨૫ ગામોમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલેન્ટીયર્સ (PLV) દ્રારા સ્પેશીયલ કેપેઇન અંતર્ગત સમગ્ર જીલ્લામાં કુલ ૨૫ કાનુની જાગૃતિ કાર્યક્રમો સફળતા પુર્વક યોજેલ હતા જેમાં નાલ્સાની જુદી જુદી યોજનાઓ તથા ગરીબવર્ગ માટેની યોજનાઓ તથા કાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી




Latest News