બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ


SHARE









મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે બે વિધવા બહેનોને કીટ આપવામાં આવી હતી. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બે વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી ત્યારે મંડળના પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા હતા અને બંને બહેનોને અનાજ કીટ આપવામાં આવી અને તેમના આશીર્વાદ લીધા હતા આ કીટ વિતરણમાં ટી.સી.ફૂલતરિયા, ભીખાભાઈ લોરિયા, ગૌતમ ગૌસ્વામી, ઓધાભાઈ ભાડજા હાજર રહેલ હતા




Latest News