મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્ય કક્ષાના મંત્રીનો ચાર્જ સાંભળ્યો


SHARE









મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્ય કક્ષાના મંત્રીનો ચાર્જ સાંભળ્યો


મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે તેઓએ સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્યક્ષાના શ્રમ,રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને તેમણે ભગવાન અને પિતાના આશીર્વાદ લઈને પોતાની મંત્રી તરીકેની જવાબદારીને સાંભળી હતી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે લેવામાં આવ્યા છે ત્યારે તેઓએ પોતાનો કાર્યભાર સાંભળતા પહેલા જણાવ્યુ હતું કે, મને સોંપેલ જવાબદારી દ્વારા હું ગુજરાતની જનતાની સેવા માટે હર હંમેશ માટે તત્પર રહીશ અને તેઓની પસંદગી કરવા માટે પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીયમંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો 




Latest News