મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં ૩૦૦ લોકોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અને ગેસ કીટ અર્પણ


SHARE









વાંકાનેર શહેરમાં ૩૦૦ લોકોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અને ગેસ કીટ અર્પણ

વાંકાનેરમાં વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે ગરીબ પરિવારને રાંધવા માટે ચૂલાની જરૂર પડે છે પણ જો તેના ઘરમાં કેરોસીન કે લાકડા નો હોય તો ભોજન બનાવી શકતા નથી જેથી ગરીબોના બેલી સરકાર દ્વારા ઉજવલા યોજનાના  કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર શહેરના કુલ ૩૦૦ લોકો ને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર, ગેસ કીટ અને એક વખતનું રિફિલિંગ વિના મૂલ્યે ગરીબ લોકોને આપવામાં આવ્યું હતું આ તકે ભાજપના કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી, અમરસિંહભાઈ મઢવી, નગરપાલિકા સદસ્ય રિટાબા રાઠોડ, જયશ્રીબેન સુરેલા, ગજેન્દ્રભાઈ રાઠોડ, ભરતભાઈ ઠાકરણી, મહેન્દ્રસિંહ ઝાલા અને હરિશ્ચંદ્રસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.




Latest News