હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના સતાપર ગામે દીવાલ તૂટી જતાં તાત્કાલિક સરકારી સહાય ચૂકવાઈ


SHARE







વાંકાનેરના સતાપર ગામે દીવાલ તૂટી જતાં તાત્કાલિક સરકારી સહાય ચૂકવાઈ

વાંકાનેર તાલુકાના સતાપર ગામે બીપરજોય વાવાઝોડામાં ખેડૂતની દીવાલ પડી ગયેલ હતી જેથી કરીને સરકારની સહાય મળે તેના માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેર દ્વારા ઘટનાની માહિતી મેળવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને હાલમાં તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેરના હસ્તે અસરગ્રસ્ત પરિવારને સરકારી સહાયની રકમ આપી દેવામાં આવી છે ત્યારે જિજ્ઞાસાબેન મેર દ્વારા સરકારનો આભાર માનવમાં આવેલ છે






Latest News