મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ


SHARE









મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા. ૨૯ જુન થી ૧ જુલાઈ સુધી બકરી ઈદના તહેવાર નિમિત્તે તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેની દલાલભાઈઓ, વેપારીભાઈઓ તેમજ ખેડૂતભાઈને જાહેર જાણ કરવામાં આવી છે તેમજ બકરી ઈદના રજાના દિવસોમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તેમજ તા. ૨ જુલાઈને રવિવારથી ફરી રાબેતા મુજબ વાંકાનેર યાર્ડ ચાલુ થઈ જશે. તેવું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ છે 




Latest News