મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે જોગ આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે


SHARE









ટંકારાના લજાઈ પાસે જોગ આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે

ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ જોગ આશ્રમ ખાતે દર વર્ષે જોગ આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૩ ના રોજ ગુરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

ટંકારાના લજાઈ જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ દ્વારા તા ૩ ને સોમવારે જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૭:૩૦ કલાકે ગુરુપૂજન કરવામાં આવશે. ત્યાર બાદ નકલંક સંપુટ મંડળ અને વિરપર સંપુટ મંડળ દ્વારા સુંદરકાંડ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે




Latest News