મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી


SHARE









મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી

હાલમાં પવિત્ર અને પુણ્યકારી પુરૂષોત્તમ માસ એટલે ભગવાનની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ સમય સાથો સાથ ભજન-કિર્તન, જપ, તપ, વ્રત, ધ્યાન આદિક કરવાથી એકનું અનેક ગણું ફળ મળતું હોય છે તો એ ન્યાયે મોરબીમાં પણ શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દર રવિવારે વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમ્યાન આવતા અનેક ઉત્સવો જેવા કે, રામ નવમી, જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા, ભગવાનનું ગઢપુર આગમન આદિક અનેક ઉત્સવો કરીને ભગવાનને રિઝવવામાં આવે છે. અધિક માસ દરમિયાન દર રવિવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન સમૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેમાં મોરબીના  અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા  હરિભકતો  મોટી સંખ્યામાં લાભ લઈ પોતાના જીવનને ધન્યાભગી બનાવે છે અને આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ શ્રીજી પેલેસ ખાતે રાખવામા આવે છે




Latest News