મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ


SHARE









મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ

મોરબી માળીયા હાઇવે ઉપર ઉદાસીન આશ્રમ આવેલ છે ત્યાંના બ્રહ્મલિન સંત કલ્યાણદાસજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે ઉદાસીન આશ્રમ પીપળી  ખાતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા

મોરબીના ઉદાસીન આશ્રમ ખાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ, સવારે પાદુકા  પૂજન કરવામાં આવ્યું હતું અને બાપુની સમાધિમાં પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભારત વર્ષમાથી ૨૫૦ સાધુ સંતો આવ્યા હતા આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ચંદ્રકાન્ત દફતરી, રાકેશભાઈ અમૃતિયા, અનોપસિંહ જાડેજા, ભુપતભાઇ (મહેશ હોટલ), કાનજીભાઈ પટેલ (પીપળી) અને સમસ્ત પીપળીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા




Latest News