મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ટીમે કર્યું રાજ્યસભા સાંસદનું સન્માન


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ટીમે કર્યું રાજ્યસભા સાંસદનું સન્માન

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ  સહિતના આગેવાનોની હાજરીમાં વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે નવ નિયુક્ત રાજ્યસભાના સાંસદ મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી આબિદઅલી કોવડીયા તેમજ ટીમે તેમજ ટંકારા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી વિરમભાઇ દેસાઈ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવી હતી






Latest News