મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સિમ્પોલો સિરામિકમાં મહિલા કર્મયોગી  દિવસ ઉજવાયો


SHARE









મોરબીના સિમ્પોલો સિરામિકમાં મહિલા કર્મયોગી  દિવસ ઉજવાયો

જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ” માં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ હેઠળ મહિલાઓ સાથે જાગૃતિ અંગેના સેમીનારનું આયોજન સીમ્પોલો સિરામિક-મોરબી ખાતે કરવામાં આવેલ હતુ જેમાં જિલ્લા મહિલા અને બાળઅધિકારી કે.વી.કાતરીયા દ્વારા ઉપસ્થિત મહિલાઓને કામકાજના સ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ની વિસ્તૃત માહિતી આપવામાં આવી તથામહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા લક્ષી યોજનાઓ વિષે માહિતીગાર કરવામાં હતી અને દેહેજપ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા મહિલાઓ નિડર બની ખરાઅર્થમાં કર્મયોગી બને તેમ પ્રાસંગિક ઉદબોધન આપેલ છે સીમ્પોલો સિરામિકના સી.એમ.ઓ. ભરતભાઈ અઘારા દ્વારા સરકાર દ્વારાઅમલીકૃત મહિલાલક્ષી યોજનાઓનો વધારેમાં વધારે લાભ લેવા જણાવેલ હતું અને આકાર્યક્રમમાં સીમ્પોલો સિરામિકની આશરે ૧૦૬મહિલાઓ હાજર રહી હતી




Latest News