મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઈ. કોલેજમાં પીવાના પાણી-સ્વચ્છતા માટે એબીવીપીની રજૂઆત


SHARE









મોરબીની એલ.ઈ. કોલેજમાં પીવાના પાણી-સ્વચ્છતા માટે એબીવીપીની રજૂઆત

મોરબી એબીવીપી દ્વારા મોરબીની એલઈ કોલેજમાં પીવાના પાણીની સમસ્યા છે તેને લઈને રજૂઆત કરવાં આવી છે તેની સાથોસાથ સ્વચ્છતા માટે પણ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુમાં આગેવાનોએ જણાવ્યુ છે કે, ઘણા સમયથી વિદ્યાર્થીઓના પીવાના પાણી માટેના કૂલર બંધ છે અને પીવાનું પાણી વિદ્યાર્થીઓને મળતું નથી તેમજ કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા પણ જોવા મળતી નથી. આવી જ રીતે હોસ્ટેલમાં પણ ઘણી બધી સમસ્યાઓ છે જેથી કરીને તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને આ પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News