રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત ત્રિરંગા યાત્રા-ફ્લેગ માર્ચ યોજાઇ


SHARE









મોરબીમાં પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત ત્રિરંગા યાત્રા-ફ્લેગ માર્ચ યોજાઇ

સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ આજે મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી લઈને નગર દરવાજા સુધીની ત્રિરંગા યાત્રા અને ફ્લેગ માર્ચ યોજાઇ હતી ત્યારે ડીવાયએસપી પી.એ. ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમાં જોડાયા હતા અને વીરોને વંદન કરીને પંચપ્રણ પ્રતિજ્ઞા પણ લીધી હતી




Latest News