રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ અને કીર્તિસિંહની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ
મોરબી રઘુવંશી સમાજના ભાજપના હોદ્દેદારોએ વિધાનસભાના અધ્યક્ષ-મંત્રી મેરજાને પાઠવી શુભકામના
SHARE









મોરબી રઘુવંશી સમાજના ભાજપના હોદ્દેદારોએ વિધાનસભાના અધ્યક્ષ-મંત્રી મેરજાને પાઠવી શુભકામના
મોરબી રઘુવંશી સમાજના ભાજપના હોદ્દેદારો દ્વારા મોરબી માળિયાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડો. નીમાબેન આચાર્યની શુભેચ્છા મુલાકાત લઈને તેઓને રૂબરૂ શુભકામનાઓ પાઠવી હતી ત્યારે નિકુંજભાઈ કોટક, કાજલબેન ચંડીભમર, કલ્પેશભાઈ રવેશીયા, મેધાબેન દીપકભાઈ પોપટ, સુરભીબેન મનીષભાઈ ભોજાણી, દીપકભાઈ સોમૈયા, પરિમલભાઈ ઠક્કર, દિપકભાઈ પોપટ, મનીષભાઈ ભોજાણી, દિલીપભાઈ રવેશીયા સહિતના ત્યાં હાજર રહયા હતા
