મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ? મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ, ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે કરાશે ઓનલાઇન હરાજી મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું
Breaking news
Morbi Today

ચંદ્રયાન- ૩ ના સફળ લેન્ડિંગ બાદ મોરબી શહેર અને જિલ્લા ભાજપે કરી ઉજવણી


SHARE





ચંદ્રયાન- ૩ ના સફળ લેન્ડિંગ બાદ મોરબી શહેર અને જિલ્લા ભાજપે કરી ઉજવણી

ચંદ્રયાન- ૩ ના લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની નજર હતી. અને ચંદ્રયાનનું ચંદ્ર ઉપર સફળતા લેન્ડિંગ કરતની સાથે જ દેશ ભરમાં ઉજવણી શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેશન પાસે ચંદ્રયાન-૩ ના લેન્ડિંગની લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, હસુભાઈ સોરીયા, જયદીપભાઈ દેત્રોજા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને એક મેકના મો મીઠા કરાવ્યા હતા આવી જ રીતે મોરબીના રવાપર રોડે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિસીપભાઈ કૈલા, પ્રદીપભાઇ વાળા, હસુભાઈ પંડ્યા, જયરાજસિંહ જાડેજા, દેવાભાઇ અવાડિયા, મનુભાઈ સરેસા, અનોપસિંહ જાડેજા, ગૌતમભાઈ સોલંકી, કે.કે. પરમાર, આશીફભાઈ ઘાંચી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યાં આતિશબાજી કરવામાં આવી હતી




Latest News