મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ? મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ, ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે કરાશે ઓનલાઇન હરાજી મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ


SHARE





મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ

મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં 'મતદાતા ચેતના અભિયાન' શરૂ થનાર છે.આ અભિયાનની તાલીમ માટેની કાર્યશાળા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.આ સમયે પ્રદેશના આગેવાન પ્રદીપભાઈ વાળા, મોરબી શહેર પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ, મહામંત્રી રિશીપભાઈ કૈલા, ભાવેશભાઇ કંઝારીયા અને હસુભાઈ પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતુ.આ સમયે મોરબી શહેર સંગઠન પ્રમુખ, પ્રભારીઓ, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, પૂર્વ કાઉન્સિલરો તેમજ બુથ પ્રમુખો હાજર રહ્યા હતા.




Latest News