મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે મારૂતીના વર્કશોપમાંથી રોકડા ૧.૩૩ લાખની ચોરી


SHARE









મોરબીના રાજપર રોડે મારૂતીના વર્કશોપમાંથી રોકડા ૧.૩૩ લાખની ચોરી

મોરબીના શકત શનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર આવેલ મારૂતીના વર્કશોપમાં ચોરી કરવામાં આવેલ છે અને તસ્કરે તિજોરો તોડી રોકડા ૧.૩૩ લાખની ચોરી કરી હોવાથી હાલમાં આ બનાવની ફરિયાદ એ ડિવિઝન પોલીસે નોંધાતા પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે


મોરબીના નીતીન નગરમાં રહેતા દેવદીપસિંહ દશરથસિંહ ઝાલાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૨૪ ના રોજ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પરફેકટ મારૂતીના શો રૂમના વર્કશોપમાં ચોરી કરવામાં આવી છે જેમાં વર્કશોપની ઓફીસના દરવાજાના તાળાને તોડીને તિજોરી તોડી તેમાથી રોકડ ૧.૩૩લાખની ચોરી કરવામા આવી છે જેથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે




Latest News