વાંકાનેરમાં એસટી ડેપો ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર: અચોક્કસ મુદાતની હડતાળની ચીમકી
મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ચકલીના માળાનું વિતરણ કરાયું
SHARE









મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ચકલીના માળાનું વિતરણ કરાયું
પર્યાવરણ પરિવાર અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ચકલીના માળાનું વિતરણ જયદીપ હાર્ડવેર & પેઈન્ટસ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક કંડલા બાયપાસ હાઇવે ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિ જલરૂપ), વિવેક ભાલારા, ડાભી જયેશ, કંઝારીયા કિશન, રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ બંસીબેન શેઠ, રસીદાબેન લાકડાવાલા, હરીશભાઈ શેઠ, જિતુભાઈ ઠક્કર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
