મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બિલિય-આંદરણામાં જુગારની રેડ: ૧૫ જુગારી પકડાયા


SHARE









મોરબીના બિલિય-આંદરણામાં જુગારની રેડ: ૧૫ જુગારી પકડાયા

મોરબીના બિલિય અને આંદરણા ગામે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા કુલ મળીને ૧૫ જુગારી મળી આવ્યા હતા અને તેની પાસેથી પોલીસે ૧,૦૦,૫૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમે આંદરણા ગામે રહેતા અનિલભાઈ દુદાભાઈ ચાવડાના ઘરે જુગારની રેડ કરી હતી ત્યારે અનિલભાઈ દુદાભાઈ ચાવડા, રમેશભાઈ જેઠાભાઇ સોલંકી, દિલીપભાઈ મગનભાઈ પરમાર, બેચરભાઈ હીરાભાઈ વાછાણી, અનિલભાઈ કલાભાઇ સોલંકી, પ્રકાશભાઈ રવજીભાઈ ચૌહાણ, જનકભાઈ શામજીભાઈ કલાડિયા, રમેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી અને મેહુલભાઈ ધરમશીભાઈ માકાસણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૭૧૦૦૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી. આવી જ રીતે મોરબીના બીલીયા ગામે જુગારની જાહેરમાં રેડ કરી હતી ત્યારે રમેશભાઈ કુંવરજીભાઇ ઓગણીયા, જયંતીભાઈ રામજીભાઈ કાવર, દીપકભાઈ સવજીભાઈ અઘારા, વશરામભાઇ ભગવાનજીભાઈ બાવરવા, દિનેશભાઇ કાનજીભાઈ વ્યાસ અને અશ્વિનભાઈ હરિભાઈ વ્યાસ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૨૯,૫૦૦ કબ્જે કર્યા હતા અને આગળની કાર્યવાહી કરી હતી 




Latest News