મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

બગસરા ગામે કાલે પ્રવેશદ્વારનું લોકાર્પણ: ચાંચાવદરડા ગામે મટકી ફોડ યોજાશે


SHARE









બગસરા ગામે કાલે પ્રવેશદ્વારનું લોકાર્પણ: ચાંચાવદરડા ગામે મટકી ફોડ યોજાશે

બગસરા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ પ્રવેશદ્વારનું જન્માષ્ટમીના દિવસે લોકાર્પણ કરવામાં આવશે. અને સવારે ૯ કલાકે નાળિયેર વિધિ કરીને બગસરા ગામના તમામ વડીલો, ગ્રામ પંચાયતના હોદેદારો તથા યુવાનોના હસ્તે તેને લોકાર્પણ કરવામાં આવશે.

ચાંચાવદરડા ગામે બજરંગ સેવા મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની કાલે સવારે ૮ કલાકે શોભાયાત્રા નીકળશે અને બપોરે ૧૨ કલાકે રામજી મંદિર ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મટકી ફોડ યોજાશે જેમાં સર્વે ધર્મપ્રેમી લોકોને આવવા બજરંગ સેવા મંડળ ચાંચાવદરડા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News