મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે પાસે બે દિવાસીય મેળાની યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે મેળામાં ફજેત, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સની પણ લોકોએ મજામાણી હતી વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખીને મેળાનું નામ “શિવ તરંગ” મેળો આપવામાં આવ્યું હતું અને મંદિરના પટાંગણમાં શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું




Latest News