મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં નવરાત્રિ-મેચને ધ્યાનમાં રાખીને ચેકિંગ-ફૂટ પેટ્રોલીંગ


SHARE













મોરબીમાં નવરાત્રિ-મેચને ધ્યાનમાં રાખીને ચેકિંગ-ફૂટ પેટ્રોલીંગ

આવતી કાલથી નવરાત્રી શરૂ થવાની છે અને આજે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાનો છે ત્યારે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને ધ્યાને રાખીને એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં થતી નવરાત્રીના સ્થળે જઈને ચેકીંગ કરવામાં આવ્યું હતું અને તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું






Latest News