મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મોડિફાઈ સાયલેન્સર સાથે બુલેટમાં ભડાકા કરનારોની સામે તવાઈ


SHARE









મોરબીમાં મોડિફાઈ સાયલેન્સર સાથે બુલેટમાં ભડાકા કરનારોની સામે તવાઈ

નવરાત્રીને ધ્યાને રાખીને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને રાત્રી દરમ્યાન બુલેટમાં મોડીફાઈ સાયલેન્સર લગાવીને ભડાકા કરવામાં આવે તે પહેલા જ આ વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેના માટેની પોલીસે ઝુંબેશ શરૂ કરી છે અને એક જ દિવસમાં મોડીફાઇ સાયલેન્સર વાળા ૪ બુલેટ અને અન્ય ૩ વાહન ડિટેઇન કર્યા હતા. તેમજ ૨૧ કારમાંથી બ્લેક ફિલ્મ હટાવી હતી. અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે




Latest News