મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 


SHARE













મોરબીમાં પોકસોઅપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 

હળવદ તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરવયની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે તા.૧૭-૩-૨૦૧૬ ના રોજ આરોપી કમલેશભાઈ રાણાભાઈ પરમાર રહે.મુ ગામ જીવાપર તાલુકો ધ્રાંગધ્રા વાળાએ અપહરણ કરી જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ સગીરા સાથે દરેક જગ્યાએ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાનો આક્ષેપ થતાં આરોપી સામે હળવદ તાલુકા પોલીસે કમલ ૩૬૩૩૬૬૩૭૬ તથા પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ બાબત મોરબી બી ડીવીઝનમાં વર્ષ ૨૦૧૬ માં ગુનો દાખલ થયો હતો અને આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ ચાજૅશીટ મોરબી મહે. સ્પે. પોકસો કોર્ટોમાં રજુ કરતા આરોપી સામે સ્પે.પોકસો કેસ કેસ દાખલ થયેલ હતો. આ કેશ મોરબીના સ્પે.પોકસો કોર્ટના જજ શ્રી ડી.પી. મહીડાની કોર્ટમાં  ચાલી ગયો હતો ત્યારે સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલો સાંભળી અને તમામ પુરાવાઓ ધ્યાનમા લઈને અરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા






Latest News