મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સરદાર બાગ સામે બાળકોની ચકરડીમાં આગ લાગતાં નુકશાન


SHARE













મોરબીના શનાળા રોડે સરદાર બાગ સામે બાળકોની ચકરડીમાં આગ લાગતાં નુકશાન

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે બાળકોની રમત માટે રાખવામા આવેલ ચકરડીમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને બનવાની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે, આગ કાબુમાં લેવામાં આવે ત્યાં સુધીમાં તો ચકરડી સહિતનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબીની સુધારા શેરીમાં આવેલ ફાયસ સ્ટેશનમાંથી ફાયરના વાહન ઝડપથી નીકળી શકે તે પ્રકારે લોકો ત્યાં વાહન પાર્ક કરતાં નથી જેથી ઘણા વખત ફાયર બ્રિગેડની ટીમ ફાયર સ્ટેશનથી નીકળીને સમયસર ઘટના સ્થળે પહોચી શકતી નથી જેથી કરીને મોરબી ફાયર વિભાગના અધિકારી નગરજનોને મોરબીની  સુધારા શેરીમાં આવે ત્યારે તેઓના વાહન યોગ્ય રીતે પાર્ક કરવા માટે અપીલ કરેલ છે






Latest News