મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ


SHARE













મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ

સમગ્ર સમાજ માટે પ્રેરણા સમાન સ્વ.શ્રી ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથી નિમીતે સમગ્ર સૌરાષ્ટ્રમા મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે ત્યારે દેહદાન સંકલ્પના કેમ્પ નિમીતે પાટીદાર સમાજના ભામાશા અને અનેક  સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા ગોવિંદભાઇ વરમોરા (ચેરમેન- સનહાર્ટ ગ્રુપ)એ દેહદાન કરવાનો સંકલ્પ કરવામા આવેલ છે અને દેહદાનનો સંકલ્પ કરનાર ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યુ હતું કે મારા જીવનમા જેમની હંમેશા પ્રેરણા રહી છે તેવા પ્રેરણામુર્તિ ઓ.આર.પટેલની પુણ્યતિથીએ મને સંકલ્પ લેવાની પ્રેરણા મળી છે જેથી કરીને તેમણે સંકલ્પ કરેલ છે






Latest News