મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલ ખાતે Integrated Wellness કેમ્પ યોજાયો


SHARE













મોરબીની સબ જેલ ખાતે Integrated Wellness કેમ્પ યોજાયો

મોરબીની સબ જેલ ખાતે Integrated Wellness કેમ્પનું આયોજન કર્વમાં આવ્યું છે જે અન્વયે સબ જેલ મોરબી ખાતે ૫૬ બંદીવાન ભાઈઓની તેમજ બે બંદીવાન બહેનોની HIV, TB, STI અને Hepatitis ની B & C તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ જિલ્લા ટીબી અને એઇડ્સ કંટ્રોલ અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો અને દિશા-ડાપ્કુ ટીમના સુરેશ ચૌહાણ, સી.એસ.ઓ. અને સુભીક્ષા પોગ્રામના મીનાબેન પરમાર  પી.પી.એમ. દ્રારા સમગ્ર કેમ્પેઈન આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં HCTS ટીમના વસંતભાઈ કાઉન્સેલર, જસ્મીતાબેન એલ.ટીએ હાજર રહ્યા હતા આ કેમ્પેઈનને સફળ બનાવવા સબ જેલ મોરબીના આધિક્ષક ડી.એમ. ગોહિલ તેમજ જેલર પી.એમ. ચાવડા અને સમગ્ર જેલ સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.






Latest News