મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ ચોકમાં કાલથી દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ


SHARE













મોરબીના લખધીરવાસ ચોકમાં કાલથી દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ

મોરબીમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દર વર્ષે દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે કાલે એટ્લે કે તા ૨૦ ઓક્ટોબરથી મોરબીના લખધીરવાસ ચોક ખાતે દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૪ ના રોજ વિજયા દશમી સુધી આ ધાર્મિક કાર્યક્ર્મ ચાલશે

દુર્ગા પૂજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે પાંચ દિવસ ચાલતા ઉત્સવમાં સ્થાપનાદેવી દુર્ગાનું બોધનઆહ્વાન નિવાસનવ પ્રતીક પ્રવેશસંપ્તમી મીહિત પૂજામહા અષ્ટમી કલ્પરંભમહા નવમી વિહિત પૂજાદશમી વિહિત પૂજાસરસ્વતી પૂજાદુર્ગાષ્ટમીહવનપુષ્પાંજલિલક્ષ્મી પૂજામહા આરતીઢોલ અને સિંદુર ખેલા જેવા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે અને વિજયા દશમીના દિવસે દુર્ગા પૂજાનું વિસર્જન કરવામાં આવશે ભારતની મહાન સંસ્કૃતિ અને બંગાળની પરંપરાના સમન્વય સમાન દુર્ગા પૂજા પંડાલમાં બુદ્ધિના દેવતા ગણેશજીબલના દેવતા કાર્તિકેય સ્વામીજ્ઞાનના દેવી સરસ્વતીસંપતી અને એશ્વર્યના દેવી લક્ષ્મીમહિસાસુર મર્દની માં દુર્ગાનું પૂજનઅર્ચન અને આરતી તેમજ સ્તુતિ કરવામાં આવે છે જે દુર્ગા પૂજા મહા ઉત્સવનો મોરબીની ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામભાઈ મોન્ડાલમોહિતભાઈ રાવલપ્રદીપભાઈ કુંડુતુષાર પ્રમાણિકસંદીપ મોન્ડાલવાસુદેવ અધિકારીચંચલ બેરાસંજય દોલાઈબબલુ જોહરતુષાર ભુનીયાશુભાશિષ મોન્ડાલઆશિષ પાલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે






Latest News