મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન


SHARE













મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન

મોરબી નજીકના ખરેડા ગામે આવેલ કાથરાણી પરિવારના કુળદેવ મંદિરે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ સ્નેહ મિલન પણ રાખવામા આવેલ છે

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા તા. ૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે ૧૦૮ કુમારીકા પુજન-ભોજન તેમજ તા.૨૩ ના રોજ રાત્રે ૧૧ વાગ્યે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ તથા લ્હાણી વિતરણતા. ૨૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે હવનયજ્ઞ શરૂ કરાશે અને ૧૨ વાગ્યે સ્નેહમિલન ત્યાર બાદ હવનયજ્ઞમાં બીડૂ હોમાશે અને સ્નેહમિલન કાર્યક્રમ સાથે તેજસ્વી છાત્રોને સન્માનિત પણ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને છેલ્લી વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હોય તેમણે તેની માર્કશીટની નકલ સાથે લાવવા આયોજકોએ જણાવ્યુ છે અને કાથરાણી પરિવારના દરેક સભ્યોને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કાથરાણી કુળદેવ મંદિર વતી ચંદુભાઈ કાથરાણીસુરેશભાઈ કાથરાણી, નટુભાઈ કાથરાણી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News