મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ભવાની ગરબીમાં કાલે જામનગર-ભાવનગરની મંડળીઓના કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીની ભવાની ગરબીમાં કાલે જામનગર-ભાવનગરની મંડળીઓના કાર્યક્રમ યોજાશે

મોરબીમાં આવેલ ભવાની ચોકમાં ભવાની ગરબી મંડળ દ્વારા છેલ્લા ૫૫ વર્ષથી ગરબી કરવામાં આવેલ છે અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરરોજ બાળાઓ દ્વારા અવનવા રાસ-ગરબા રજૂ કરવામાં આવે છે તેમજ જુદી-જુદી રાસ મંડળીના કાર્યક્રમ પણ રાખવામા આવે છે ત્યારે તા ૨૦ ના રોજ સિધ્ધિ વિનાયક ગૃપ- જામનગર તથા રાધે ક્રિષ્ન ગૃપ- ભાવનગર દ્વારા મહીસાસુરનો વધ, રાધા ક્રિષ્ન રાસ, શિવ તાંડવ, ખોડીયાર માં તથા મહાકાળી માં ની ઝાંખી જેવા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને જાહેર આમંત્રણ આપેલ છે






Latest News