મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બનેલા ફોરલેન રસ્તા ઉપર વીરપરડા ગામનું બોર્ડ ન મુક્તા લોકોને હાલકી


SHARE













મોરબીમાં નવા બનેલા ફોરલેન રસ્તા ઉપર વીરપરડા ગામનું બોર્ડ ન મુક્તા લોકોને હાલકી

જામનગરથી માળિયા સુધી બની રહેલા નવા ફોરલેન નેશનલ હાઇવે NH 151 A માં મોરબીનું વિરપરડા અને મોડપર ગામ આવે છે જ્યાં ઓવરબ્રિજ થયેલ છે. અને ઓવરબ્રિજ ચડતા જે બોર્ડ મૂકવામાં આવેલ છે તે બોર્ડમાં વિરપરડા ગામનું નામ લખવામાં આવ્યું નથી જેથી બહારગામથી આવતા અજાણ્યા લોકોને મુશ્કેલી પડી રહી છે અને તે સીધા ઓવરબ્રિજ ઉપર વાહન લઈને જતાં રહેતા હોવાથી આમરણ પહોંચી જાય છે જેથી કરીને આ બાબતે જવાબદાર અધિકારીઓને અવારનવાર જાણ કરવા છતાં કોઈ પણ સુધારો કરવામાં આવેલ નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. 






Latest News