મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે વેલ્ડીંગ કરતા સમયે બાઇક સળગી ગયું


SHARE













મોરબીના શનાળા રોડે વેલ્ડીંગ કરતા સમયે બાઇક સળગી ગયું

મોરબીના શનાળા રોડે સરદાર બાગની સામેના ભાગમાં ઓમ શાંતિ સ્કૂલ તરફ જવાના રસ્તા પાસે રોડ સાઇડમાં મૂકવામાં આવેલ ગેસ વેલ્ડિંગની કેબિન પાસે બાઈકમાં ગેસ વેલ્ડીંગ કરતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇકમાં આગ લાગી હતી અને જોત જોતામાં બાઇક આખું સળગી ઉઠ્યું હતું. જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને બાઈકમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં બાઇક બળીને ખાખ થઈ ગયું હતું વધુમાં મળતી માહિતી મુજબ બાઇકમાં ગેસ વેલ્ડીંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આગ લાગી હતી અને આખું બાઇક બળી ગયું છે જો કે, બપોરે ભીડ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો શાળા છૂટવાના સમયે આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના થવાની શકયતા હતી






Latest News