મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌશાળા વાળી મેલડી માં ગ્રુપ દ્વારા નવરાત્રિ યોજાઇ: જુના અમરાપર ગામની શાળામાં ગરબા યોજાયા


SHARE













મોરબીમાં ગૌશાળા વાળી મેલડી માં ગ્રુપ દ્વારા નવરાત્રિ યોજાઇ: જુના અમરાપર ગામની શાળામાં ગરબા યોજાયા

મોરબીમાં સામા કાંઠે આવેલ પરશુરામ ગ્રાઉન્ડમાં પાધરમાં  બેઠેલા શ્રી ગૌશાળા વાળી મેલડીમાં ૩૫ વર્ષ બાદ પહેલીવાર જય શ્રી ગૌશાળા વાળી મેલડી માં ગ્રુપ દ્વારા નવરાત્રી રાસ ગરબા અને માતાજીની આરાધના ધુપ અને ધુવાણા સાથે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરરોજ રાત્રે ૧૦૧ દીવડા પ્રગટાવીને માતાજીની આરાધના કરવામાં આવે છે તો જુના અમરાપર ગામે આવેલ શાળામાં નવરાત્રી રાસ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને કહેવાય છે કે, “ગરબા એ ગુજરાતનું ગૌરવ” આ ગૌરવપૂર્ણ તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓ પણ બાકાતના રહી જાય તે સ્વાભાવિક છે. જેથી કરીને શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બહણી, દોઢીયુ, હીય ટીટોડો, ટીમલી, ત્રણ તાલી ગરબા આનંદ, ઉલ્લાસ અને ઉમગભેર રમ્યા હતા. આ તકે પરંપરાગત ડ્રેસ અને શ્રેષ્ઠ ગરબા નૃત્યના પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. અને શાળાના શિક્ષક પ્રવીણભાઈ, જિજ્ઞાસાબેન, અશ્વિનભાઈ અને મગનભાઈ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓને શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈએ પ્રોત્સાહન પૂરુ પડ્યું હતું






Latest News