મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની સંકલ્પ નવરાત્રીમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો-વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે આરતી કરાઈ


SHARE













મોરબીની સંકલ્પ નવરાત્રીમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો-વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે આરતી કરાઈ

મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયની બાળાઓને બોલાવવામાં આવી હતી અને તેના હસ્તે મહાઆરતી કરાવવામાં આવી હતી. અને બાદમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને વિકાસ વિદ્યાલયની બાળાઓ મન મુકીને રાસ ગરબે ઝૂમી હતી આ અવર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે નવરાત્રી અને ગરબાની મજા માણી હતી વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કેવૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયની બાળાઓએ આરતી અને ગરબાનો લાભ લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી






Latest News