મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બાળકીની હત્યા કરનારા આરોપી જેલ હવાલે


SHARE













મોરબીના બાળકીની હત્યા કરનારા આરોપી જેલ હવાલે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યા હતા અને તેની હત્યા કરવામાં આવી હતી જેથી બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ન્યુ રોયલ સીરામીક કારખાનામાં બનેલ છે ત્યાં ટાઇલ્સનો માલ ભરેલા ગોડાઉનમાંથી ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનની પાંચ વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી હતી જેની બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરા રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ જેલ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનિય છે કે, બાળકીને કોઈ લાલચ આપીને આરોપી ન્યુ રોયલ ફેકટરીના ગોડાઉનમાં લઇ ગયો હતો અને ત્યાં બાળકીની સાથે શરીરે અડપલા કર્યા હતા અને ચેન-ચાળા કરતાની સાથે બાળકીએ બૂમાબૂમ કરીને દેકારો કરતાં તેનું મોઢું બંધ કરવા માટે મોઢે ડૂચો માર્યો હતો જેથી તે બાળકીનું મોત નીપજયું હતું જેથી હવાસના ભૂખ્યા આ શખ્સને પકડીને હાલમાં પોલીસે જેલ હવાલે કર્યો છે






Latest News