મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરાયું

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા દિવસે વિદ્યાર્થીનીઓએ રાસ ગરબા રમવા માટે આવી હતી અને બીજા દિવસે વિદ્યાર્થીઓ માટે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોઈપના જગ્યાએ સ્પર્ધા યોજવી, ગરબા રમવા અને નવરાત્રી અનુરૂપ કાર્યક્રમ થવા સામાન્ય રીતે બધે જ હોય છે જો કે, સ્કૂલમાં યોજાયેલ ગરબાની સાથે ગરબામાં ભાગ લેનાર તમામ બહેનોએ વિવિધ પ્રકારના સંકલ્પો લીધા હતા તેમજ બે કલાક તમામ વિદ્યાર્થીઓએ એક જ સાથે એક જ પ્રકારનો રાસ રમીને સૌને અચંબિત કરી દીધા હતા ખાસ કરીને શાળાના સફાઈ કર્મચારી બહેનોએ આરતી કરી હતી અને તેમના હાથે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે નવરાત્રીની આ ઉજવણીમાં સંપૂર્ણપણે માતાજીની આરાધના થાય તે માટે તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું હતું




Latest News