મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ૮૦ વર્ષ જૂની જુના રેલવે કોલોનીમાં પ્રાચીન ગરબીની જમાવટ


SHARE













મોરબીની ૮૦ વર્ષ જૂની જુના રેલવે કોલોનીમાં પ્રાચીન ગરબીની જમાવટ

મોરબીના સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશન સામે જૂની રેલવે કોલોનીમાં ૮૦ વર્ષથી વધુ સમયથી પ્રાચીન ગરબી શ્રી જૂની રેલવે કોલોની ગરબી આવેલ છે આ ગરબીમાં ૭૫ થી વધુ બાળાઓ ભાગે લેતી હોય છે અને ડિસ્કો, ડીજેના અર્વાચીન દાંડીયાને તિલાંજલી આપીને અવનવા રાસની રમઝટ બોલાવે છે જેમાં માડી તારી અઘોર નગારા,તલવાર રાસ, ધુમર રાસ,માં નવદુર્ગા રાસ રમી માં નવદુર્ગાની ભક્તિ આરાધના કરી પ્રાચીન સંસ્કૃતિની પરંપરા જાળવી રહી છે. આ સફળ ગરબીનું સંચાલન સેવાભાવી યુવાનો અનીલ રાઠોડ, અવધગીરી ગોસ્વામી, રવિરાજ ગોસ્વામી, તુષાર કોટક, રવિ પંડ્યા, રાજુભાઇ રાઠોડ, મિતેષ સોલંકી, દિપ રબારી, મહિપતસિંહ રાઠોડ, કરી રહ્યા છે.






Latest News