મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર(રં) ગામે વડસોલા પરિવારનો સાતમો પંચકુંડી યજ્ઞ સંપન


SHARE













મોરબીના વિરાટનગર(રં) ગામે વડસોલા પરિવારનો સાતમો પંચકુંડી યજ્ઞ સંપન

મોરબીના વિરાટનગર (રંગપર) ગામે દર વર્ષે દશેરાના શુભ દિને કુળદેવી બુટભવાની મંદિરમાં સમસ્ત વડસોલા પરિવારનો દર વર્ષની જેમ સાતમો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વડસોલા પરિવારના દંપતિ યજ્ઞમાં યજમાન બન્યા હતા અને શાસ્ત્રી યતિનભાઈ દવે દ્વારા પંચકુંડી યજ્ઞ શાસ્ત્રોતકત વિધિથી યોજવામાં આવ્યો હતો ગત વર્ષના એસ.એસ.સી. અને એચ.એસ.સી. તેમજ સ્નાતક અનુસ્નાતક કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું. અને સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા વિરાટનગર ગામે વસતા વડસોલા પરિવારના યુવાન ભાઈઓ બહેનોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News