મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મૃતકોના આત્માનાં શાંતિ અર્થે શાંતિ યજ્ઞ કરાયો


SHARE













મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મૃતકોના આત્માનાં શાંતિ અર્થે શાંતિ યજ્ઞ કરાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના અકાળે મોત થયા હતા જેથી મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઝૂલતા પુલની નીચે જ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞમાં આહુતિઓ આપી મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી આ તકે સંસ્થાના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, ઉપપ્રમુખ કમલભાઈ દવે, મહીધરભાઈ દવે અને ધ્વનિત ભાઈ દવે સહિતના સભ્યો હાજર રહ્યા હતા






Latest News