મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે પીવાના પાણી પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી ગ્રામ પંચાયત


SHARE









ટંકારાના હડમતિયા ગામે પીવાના પાણી પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી ગ્રામ પંચાયત

ટંકારા તાલુકાના હડમતિયા ગામે નવી લાઈનમાં કનેકશન આપી ચાલું કરેલ છે આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ ગ્રામપંચાયતના સદસ્યોશ્રી તથા ગ્રામજનોના સહિયારા સહિયોગથી ઉકેલ લાવતા હડમતિયા ગામમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. જો હવે આ પીવાના પાણીની લાઇનમાં કોઈ કનેક્શન લેશે તેને બે લાખનો દંડ ફટકારવામાં આવશે. આ કનેક્શન કોણે લીધું છે તે બાતમી આપનારને દશ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા, તેમના પતિ પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા




Latest News