માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના ત્રણ રથનું આગમન


SHARE











મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના ત્રણ રથનું આગમન

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે મોરબી જિલ્લામાં સરકારમાંથી ત્રણ રથ ફાળવવામાં આવ્યા છે. આ ત્રણે રથનું મોરબી ખાતે આગમન થઈ ચૂક્યું છે. સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને અને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની યોજનાઓનો લાભ લેતા થાય તેવા શુભ આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીમાં પણ આગામી બે માસ સુધી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેના સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ રથનું મોરબી ખાતે આગમન થઈ ગયું છે.




Latest News