મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉચી માંડલ પાસે કારખાનામાંથી ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા ગુમ


SHARE











મોરબીમાં ઉચી માંડલ પાસે કારખાનામાંથી ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા ગુમ

મુળ થાન તાલુકાનાં વીજડીયા અને હાલમાં મોરબી તાલુકામાં ઉચી માંડલ ગામની સીમમાં આવેલ ટેસા સેનેટરી નામના કારખાનામાં રહેતા રેખાબેન બાબુભાઇ ગાગીયા જાતે અનુ. જાતી (૪૧) ગઇ તા-૧૦/૧૧/૨૦૨૩ ના કલાક ૯:૩૦ વાગ્યાના અરસમાં ટેસા સેનેટરીના કારખાને પોતાની રૂમેથી તેમના ભાઇના ઘરે જવાનુ કહી નીકળી ગયેલ છે અને ઘરેથી નીકળતી વખતે પીળી સાડી પહેરેલ હતી જે મહિલા ગુમ થયેલ છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવેલ છે આ મહિલાની ઉચાઇ આશરે પાંચેક ફૂટ છે અને હાથની કલાઇ ઉપર ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે તથા જમણા હાથની પહેલી આગળી કપાઇ ગયેલ છે આ કેસની તપાસ હેડ કોન્સટેબલ જે.એમ. જાડેજા (૯૯૨૫૪ ૨૮૦૭૦)  ચલાવી રહ્યા છે અને મહિલાને લગતી કોઈ પણ માહિતી હોય તો તપાસનીસ અધિકારી કે પછી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (૦૨૮૨૨-૨૪૨૫૯૨) ખાતે જાણ કરવા તાલુકાનાં પીઆઇ કે.એ. વાળાએ જણાવ્યુ છે




Latest News