માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE

















મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેના માટે વિદ્યાર્થીઓએ પાસેથી તેના માર્ક શીટ આગામી તા ૨૦ સુધીમાં નક્કી કરેલા સ્થળે મોકલી આપવાની છે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોત્સાહિત કરવા માટે સામનામ સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી સમયમાં કાર્યક્ર્મ યોજાશે તેના માટે હાલમાં તા. ૨૦ સુધીમાં વિદ્યાર્થીઓએ પાસેથી સરસ્વતી સન્માન સમારોહના આયોજન માટે તેઓના માર્ક શીટને મંગાવવામાં આવેલ છે જેમાં ધો ૧૦ અને ધો ૧૨ માં ૬૦ ટકા તેમજ ડિગ્રીમાં ૫૦ ટકા કે તેથી વધુ માર્ક હોવા જોઈએ અને મોરબી જિલ્લાના કેન્દ્રમાં જ વિદ્યાર્થીએ પરીક્ષા આપેલી હોવી જોઈએ દરેક વિદ્યાર્થીએ માર્ક શીટ પાછળ તેના નામ સરનામા લખીને અજયભાઈ ડાંગર (૯૫૭૪૪ ૯૮૦૦૦), મયુરભાઈ ગજિયા (૯૭૩૭૪ ૭૮૬૦૬) અને વિક્રમભાઈ ડાંગર (૯૯૭૯૫ ૦૯૫૪૨)નો સંપર્ક કરીને આપવાની રહેશે અને તા ૩૧ ડિસેમ્બર સુધીમાં નિવૃત થતાં કર્મચારીઓએ પણ તેની માહિતી આપવા માટે જણાવ્યુ છે




Latest News