મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો
મોરબીએએમ રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ધો. ૯ થી ઉપરના વિદ્યાર્થીઓને શૉલ્ડ, સટીફીકેટ તથા ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે પ્રમુખ પ્રશાંતભાઈ સેતાએ જણાવ્યુ હતું કે, ૨૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને તેમાથી પ્રથમ અને દ્રીતીય નંબર મેળવનાર ૧૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્ર્મમાં આવ્યા હતા અને મોરબી જીલ્લા ડી.ડી.ઓ. પી.જે. ભગદેવએ ખાસ ઉપસ્થિત રહિને વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા અંગે માર્ગદર્શન આપ્યું હતું