હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ અપહરણ-એટ્રોસીટિના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE

















હળવદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પિતાએ આરોપીના નામ જોગ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની અપહરણ અને એટ્રોસીટિના ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા શ્રમજીવી પરિવારની સગીર વયની દીકરીને મૂળ પાટણ જિલ્લાના કોરડા ગામનો રહેવાસી સોમાભાઈ અરજણભાઈ ઠાકોર નામનો શખ્સ ભગાડી ગયો હતો જેથી કરીને સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સગીરાનું અપહરણ અને એટ્રોસીટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી સોમાભાઈ અરજણભાઈ ઠાકોર રહે, કોરડા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે






Latest News