વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ


SHARE











મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન જ્ઞાતિની ભોજનશાળા ખાતે યોજાયુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો સહ પરિવાર હાજર રહ્યા હતા.મોરબીના રામગઢ પાસે આવેલ જ્ઞાતીની ભોજન શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.જેને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.જ્ઞાતિના આગેવાનો દ્વારા જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવ્યા બાદ જ્ઞાતીજનોના નામ મનોરંજન માટે કરાઓકે નો મ્યુઝિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઈ બી.ભટ્ટ, મંત્રી રમેશભાઈ રાવલ તેમજ ટ્રસ્ટી મંડળના  રાજુભાઈ જોષી, મહેશભાઈ પંડિત, મયુરભાઈ શુકલ, સનતભાઇ ભટ્ટ, હિતેશભાઈ જાની અને તરુણભાઈ વ્યાસ સહિતઓએ જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં જ્ઞાતિના ભાઈઓ બહેનો સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.




Latest News