હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીના એરવાલ્વમાં થયેલ લીકેજને રીપેર કરીને પાણીનો બગાડ અટકાવ્યો


SHARE













મોરબીમાં પાણીના એરવાલ્વમાં થયેલ લીકેજને રીપેર કરીને પાણીનો બગાડ અટકાવ્યો

મોરબી શહેરમાં ખાખરેચી દરવાજા બાજુથી સામાકાંઠા વિસ્તારમાં જવા માટે મચ્છુ નદીમાં બેઠો પુલ બનાવવામાં આવ્યો છે તે બેઠા પુલના મહેન્દ્ર ડ્રાઇવ રોડની નીચેના ભાગમાંથી નગર પાલિકાની પાણી સપ્લાયની મેઇન પાઇપલાઇન પસાર થાય છે અને આ પાઇપ લાઇનનો જે એરવાલ્વ ત્યાં મૂકવામાં આવ્યો છે તે એરવાલ્વ શુક્રવારે વહેલી સવારે કોઈ પણ કારણોસર તૂટી ગયો હતો જેથી કરીને પાણીની સપ્લાય દરમિયાન પાણીનો ત્યાં વેડફાટ થતો હતો જોકે મોરબીના જાગૃત નાગરિક દ્વારા આ અંગેની પાલિકાના જવાબદાર વિભાગના કર્મચારીને અને કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવતા તુર્ત જ પાણીનો બગાડ રોકવા માટે થઈને ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં જ્યાં એરવાલ તૂટી ગયો હતો ત્યાં યોગ્ય સમારકામ અને રીપેરીંગ કામ પૂર્ણ કરીને પાણીનો વેડફાટ થતો અટકાવવામાં આવ્યો હતો






Latest News