હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતમાં ૨૮ મીએ ખાસ સામાન્ય સભા: જુદીજુદી સમિતિઓની રચના પણ કરાશે


SHARE













મોરબી જીલ્લા પંચાયતમાં ૨૮ મીએ ખાસ સામાન્ય સભા: જુદીજુદી સમિતિઓની રચના પણ કરાશે

મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ડીસેમ્બરને ગુરુવારે સવારે ૧૧: ૩૦ કલાકે સામાન્ય સભાની ખાસ બેઠક જીલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે

આ સામાન્ય સભાની બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી અને ઠરાવોની અમલવારીને બહાલી, ગત તા. ૧/૧૧ ના રોજ મળેલ કારોબારી સમિતિની બેઠક મળી હતી જેની કાર્યવાહીને બહાલી, સદસ્ય તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ સહિતના એજન્ડા લેવામાં આવેલ છે આ ઉપરાંત જીલ્લા પંચાયતની જુદીજુદી સમિતિઓની રચના કરવામાં આવશે અને સ્વ ભંડોળ વર્ષ ૨૦૨૩-૨૪ ના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ સૈદ્ધાંતિક મંજુરીના કામોને બહાલી, વહીવટી મંજુરી તેમજ ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૨-૨૩ ના જીલ્લા કક્ષાના ૧૦ ટકાની ખૂટતી રકમના કામોના આયોજનને બહાલી આપવા સહિતના એજન્ડા આ ખાસ સામાન્ય સભામાં લેવામાં આવેલ છે






Latest News