હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન


SHARE













પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરો માટે તેમજ તેઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેના ભાગરૂપે મોરબીમાં આવેલ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સુથાર સમાજના ભાઈઓ દ્વારા અંદાજે ૭૫ જેટલા સુથાર સમાજના ભાઈઓનું આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે






Latest News