મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર


SHARE











મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર

રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર ૧૭ ડિસેમ્બર, 2023 થી ૨૨ દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે.

રેલવેની આ કામગીરીના લીધે કેટલીક ટ્રેન રદ કરેલ છે જેમાં ટ્રેન નં ૦૯૫૮૫ વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર ૦૯૫૮૬ મોરબી-વાંકાનેર ડેમુ તા. ૨૦, ૨૧, ૨૪, ૨૫ અને ૨૮ ડિસેમ્બર અને ૧, ૨, ૩, ૪, ૫, ૬ જાન્યુઆરીના રોજ રદ કરવામાં આવી છે તો ટ્રેન નં. ૦૯૪૪૧, ૦૯૪૪૩, ૦૯૫૬૩, ૦૯૪૩૯ અને ૦૯૫૬૧ વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર ૦૯૫૬૨, ૦૯૪૪૨, ૦૯૫૬૪, ૦૯૪૪૪, ૦૯૪૪૦ મોરબી-વાંકાનેર ડેમુ તારીખ ૩, ૪, ૫, ૬, જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે અને માર્ગમાં મોડી થનાર ટ્રેનોમાં ટ્રેન નં ૧૫૬૬૭ ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ તારીખ ૨૩ અને ૩૦ ડિસેમ્બર, 2023 ના રોજ ૪૫ મિનિટ અને ૬ જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગમાં ૩૫ મિનિટ મોડી થશે. તો ટ્રેન નં ૧૫૬૬૮ કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તા. ૫ જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગમાં ૩૫ મિનિટ મોડી થશે




Latest News